________________
૨૫૬
આગમધરસૂરિ
પૂજ્યશ્રીએ નયને બોલ્યા, બે હાથ જોડી મોનપણે બધાની ક્ષમાપના કરી ઉપસિથત પુણ્યવાને ઉપર હાસ્યભરી સિામે નજર કરી. જેનારાઓમાંથી કેટલાકને ખ્યાલ આવ્યો કે પૂજયશ્રી અંતિમ મહાયાત્રાની રજા મેળવી રહ્યા છે. પુનઃ નયને બંધ કરી, ધ્યાનારૂઢ થયા અને અંગુષ્ઠક આંગળીઓના વેઠ ઉપર ફરતે થે.
અમૃત ઘટીકા ક્ષણે ચાલવા લાગી. એક ઘટીકા પણ થઈ પજયશ્રી સ્વયમેવ શ્રી નમરકાર મહામંત્ર ગણાતા હતા. બીજા મુનિઓ પણ “અરિહ તે શરણે પવનજામિ' સંભળાવતા હતા. હૃદય ઉપર પ્રકુપિત મહાવાતને હૂમલે થે. પૂજયશ્રીની ગરદન બે અંગુલ ઢળી પડી. શરીર–નિષ્ણાતોએ નાડીકા તપાસી જાહેર કર્યું કે દીપક ઓલવાઈ ગયું છે.
ઘસક કરતે ધ્રાસકો પડ્યો શિષ્યના હૃદય ઉપર વીજળી પડયો જેવા પ્રસક કરતે ધ્રાસકે પડ્યો અનાથ–બાળકની જેમ ચોધાર આંસુએ રડવા લાગ્યા. શ્રાવક-વર્ગ બાળકની જેમ પોક મૂકી રડવા લાગે. કોમળ હૃદયથી ભક્તિવંતી સાધ્વીઓ અને શ્રાવિ
અપક્ષપાત–રાગ નહિ છતાં પણ પ્રાણીઓને સંસારસમુદ્રમાથી તાર્યા છે અને દ્વેષ નહિ છતાં સંસારમાં તમારા નિમિત્તથી પડ્યા છે. માટે હે પ્રભુ! આ તમારા શાસનને અચિંત્ય પ્રભાવ અવશ્ય જાણવા જે છે કે સારી રીતે જે આરાધના કરે છે તે તરે છે ને વિરાધના કરે છે તે એ છે.