________________
આગમષરસૂરિ
૫૫
દિવસના ત્રીજો પ્રહર આવી ધીરે ધીરે ચાહ્યા ગયા. ખપેારના સાડાત્રણના સમય થયે. પૂજ્યશ્રી અ-પદ્માસને અને નિમિલિત નયને બેઠા હતા. નવકારના અંકની ગણના કરતા વૃદ્ધ અનુષ્ઠક આંગળીઓના વેઢા ઉપર ફરી રહ્યો તે।, અને શરીરવિદારક પ્રકૃપિત વાતને હલ્લા હૃદય ઉપર થયા.
શરીર–નિષ્ણાત સેવામાં હાજર હતા. ધનવતરી વૈદ્યો પણ આવ્યા હતા. પરંતુ પૂજ્યશ્રી પૌદ્ગલિક બાહ્ય કે આંતર ઉપચાર લેતા ન હતા. બધાને થયું એ ગયા, એ ગયા, પણ અમૃત ચાડીયાને ઘટિયની વાર હતી. જોનારા મુનિઓ, ઉપાસકેા, શરીર-નિષ્ણાતા એકી નજરે પૂજશ્રીને ભક્તિભાવે નિહાળી રહ્યા હતા. પૂજ્યશ્રી તે। આ બધા શરીરના પ્રકુપિત હલ્લા વખતે ખૂબજ સ્વસ્થ હતા.
અમૃત ચોઘડીયું આવી પડેગ્યું. ૫૦ આગમાદ્વારકશ્રીના અટાત્તરશતાધિક શિષ્યામાંથી છત્રીશ શિષ્યા હાજર હતા. તે બધા પુજ્યશ્રીને પરિક્રમા ક્રમે વીંટળાઈ ગયા હતા. શ્રાવકસંધના આગેવાના હાજર હતા. સાધ્વી સત્ર અને શ્રાવિકા સંધ ઉપસ્થિત હતા.
G
હે અરિહંત પ્રભુ ! આ સંસારસમુદ્રમાં અમારા પ્રત્યે તારવુ' તે ડૂબાડવુ એ એ વિરુદ્ધ કાર્યો ક્રમ કરા છે? પરંતુ આ સાચી જ વાત છે કે પાત્રને યાગ્ય ફળ મળે છે. અર્થાત્ આરાધક તરે છે તે વિરાધક ડૂબે છે.