________________
મુનિરાજશ્રી બલભદ્રસાગરજી મહારાજનું
સંક્ષિપ્ત–વર્ણન
જન્મ
ગુજરાતમાં નંદનવન સમા સૂર્યપુર (સુરત) જેમાં છે ગોપીપુરા સુપ્રસિદ્ધ પરામાં જ્યાં પ્રાચીન જીનેશ્વર ભગવા- 4 - નનાં મંદિર તથા ભારતમાં સુપ્રસિદ્ધ શ્રી વર્ધમાન છે
જૈન તામ્રપત્ર આગમમંદિર શ્રી આરામોદ્ધારક ગુરૂછેમંદિર, જ્ઞાનભંડારે, અને જ્ઞાનની અનેક સંસ્થાઓ અને કે છે જેનેની વસ્તીથી ભરપુર એવા એક સવાલ કુટુંબમાં છે વિશા ઓસવાલ જ્ઞાતિના શેઠ નવલચંદ મૂળચંદ ઝવેરીના
સુપુત્ર બાલુભાઈ તથા પુત્રવધુ મગનબેનના સુપુત્ર જ બાપુભાઈને જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૮ ના પ્રથમ કે
તીર્થાધિપતિના પારણાના પુણ્યદિવસે–વૈશાખ-સુદ-૩ (અક્ષય-તૃતીયા) ના દિવસે થયેલ, બાપુભાઈને તેમજ ને બાલુભાઈના બીજા પુત્ર પ્રેમચંદભાઈ રાયચંદભાઈ તથા 1 પુત્રીઓ ચન્દ્રાવતી, કમલાવતી. અને પદ્માવતી દરેકને , વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ આપી ધર્મના સંસ્કારો પાડવામાં આવેલ અને હરહંમેશ પ્રભુપૂજા, ; વ્યાખ્યાનશ્રવણ સામાયિક આદિ અનુષ્ઠાને પણ થતા છે