________________
આગમધરસાર
તામ્રપત્ર-આગમમંદિર
`પુરે પાતાની ભૂમિ ઉપર તામ્રપત્ર ‘આગમમંદિર’ નિર્માણ થવાનું સૌભાગ્ય મેળવ્યું હતું એ અદૃશ્ય લેખ વાંચે કાણું ! આ વાત જોષીઓના જોષમાં ન હતી. હસ્તરેખાશાસ્રીઓના હસ્તરેખાશાસ્ત્રમાં ન હતી. હા. એ કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાં અને વિશિષ્ટ અવધિજ્ઞાનીઓના ધ્યાનમાં હતી પરંતુ એ પુણ્યપુરૂષ આ ભૂમિવાસીઓને આવી ક્યાં કહે છે ?
૨૪૧
જ્યારે સુરતની શાભામાં શિરાભૂષણ જેવા તામ્રપત્ર આગમમંદિરના નવનિર્માણના નિર્ણય થયો ત્યારે જ ખ્યાલ આવ્યો કે આ સૌભાગ્ય સૂરતના લલાટે લખાયેલું હતું.
પૂજ્યપ્રવર પ્રૌઢપ્રતાપી આગમાદ્વારકશ્રી એટલે આગમ જેના અણુ અણુમાં વ્યાપક બનેલી પ્રવર વ્યક્તિ. આગમના ઉચ્ચારે। . આ એમનુ જીવન, અરે ! આગમ સરાવરના મનારમ માતીઓને ચારેા ચરનાર મહાપવિત્ર રાજહુ'સ.
વર્ષો પૂર્વે આ મહાપુરૂષે આગમેાના અમરપણા માટે વિચારતા મનેામન એક નિણય કર્યો હતા કે અવસરે તામ્રપત્ર ઉપર કંડારેલુ, સુમરાડ અક્ષરે આલેખાયેલુ તામ્રપત્ર આગમમદિર થાય તેા સારૂ
ભગવાનના શાસનને પામેલા આ જીવા અત્યંત ભાગ્યશાળી છે.