________________
આગમધરસૂરિ
૨૧૭, અને એકાંત ક્રિયા વખતે ઘસી ન જાય તે માટે સ્વયંસેવક દળને સુંદર બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું. બધાએ આ વખતે સંપૂર્ણ મૌન જાળવવાનું હતું.
પૂ. આગમ દ્વારકશ્રી મેધધ્વનિએ સુસ્પષ્ટ મેચ્ચાર બેલતા હતા, વિધિગુપ્ત હતી પણ મેચ્ચારની વનિ જાગૃત સ્વયંસેવકેના કર્ણ ઉપર પહોંચી જતી. એ ધ્વનિમાં એ મહાનુભાવની અપૂર્વ દિવ્યતા જણાતી અંજનવિધિના સુમુહૂર્ત દર્પણપ્રતિબિબાનુસાર પૂજય આગમોદ્વારકશ્રીએ મૂળનાયક ભગવંતની અંજનવિધિ કરી. તત્પશ્ચાત ત્રણે આચાર્યપુરાવોએ અન્ય જિનબિંબોની અંજનવિધિ કરી
આ સમયે સૂર્યને ઉદયાલ ઉપર આવવા માટે એક ઘટીની વાર હતી પણ પ્રતિષ્ઠા વિધિ-પટમંડપમાં માનવ મેદની તન-મનશુદ્ધિ કરી આવી પહોંચી હતી.
આ જનમેદની “ પુળા gimg ને ઘેષ ગજાવતી હતી. દુદ ઉલ્લાસ અને ઉમંગથી ઉછળતા હતા. અંજનવિધિ થએલા પ્રતિમાજીના દર્શન કરવા માટે નયને અતિ આતુર બન્યા હતા. હું પહેલાં દર્શન કરું, હું પહેલાં દર્શન કરું એવી ભાવાત્મક હરિફાઈ મનોમન કરી રહ્યાં હતા.
મેક્ષ અને અભ્યદયને સાધવાવાળું પ્રભુનું શાસન અલ્પ છને પ્રાપ્ત થાય છે.