________________
આગમધરસૂરિ
૨૧૩
આ અધ્યા નગરમાંથી ભગવંતને વષીદાન વરઘડે નિકળે છે. એક મહાપુણ્યવંત આત્મા ભગવંતને લઈ શ્યામ ગજરાજ ઉપર બેઠા છે. પ્રભુજીના વતી એ ભાગ્યવંત સુવર્ણમુદ્રા, રૌમુદ્રા, અને તામ્રમુદ્રાઓનું દાન છૂટે હાથે કરી રહ્યા છે. ભગવંત સ્વયં દાન દેતા હોય એવું એ દૃશ્ય લાગતું હતું. '
આ વરઘોડે અધ્યાનગરીથી નિકળી પાદલિપ્તપુરના રાજમાર્ગોએ ફરી પાછો આ અધ્યાનગરીએ આવ્યું. આ વરઘોડામાં એક મહાકાય ગજરાજ ઉપર આગમરત્નમંજૂષા પણ હતી. વરઘોડાના ઠાઠનું તે વર્ણન આલેખવું અશક્ય છે. - વરઘોડો અધ્યાનગરીનાં ઉદ્યાનમાં આવી પૂર્ણ થ. ભગવંત નીચે ઉતર્યા. આસપાલવના વૃક્ષતળે આવી પિતાના શરીરના આભૂષણે ઉતારવા લાગ્યા. છેલ્લે પંચ મુષ્ટી લેચને પ્રારંભ કર્યો. ઈંદ્રના કહેવાથી છેલ્લી એક મુઠ્ઠી બાકી રહેવા દીધી.
ભગવંતના વતી પૂજ્ય આગમ દ્વારકશ્રી કિમિ સામાઈયં સાવજવં જગ પચ્ચખામિને પાઠ બેલે છે. આ સમયે ભગવંતને મન:પર્યવજ્ઞાન થયું. આ વૈરાગ્યનું
જ્યારે છોને પાંચ કાલઆદિ શુભને સધાવવાવાળાં પ્રાપ્ત થાય છે, ત્યારે કોઈ જીવ સિદ્ધિના માર્ગને પામેલે મોક્ષે જાય છે.