________________
૨૧
આગમધરસૂરિ લગ્નવિધિ અને રાજ્યાભિષેક ભગવંત યૌવનવય પામ્યા. સુનંદા અને સુમંગલા સાથે વિવાહ થયા. અહીં તે ધાતુના ભગવંત હતા. અને રૂપાના સુનંદા અને સુમંગલા હતા, નષભદેવ ભગવંતની લગ્નવિધિમાં ગર–ગરાણીકાર્ય ઇંદ્ર-ઇંદ્રાણીએ કર્યું હતું. અહીં માનવ ઇંદ્ર-ઇંદ્રાણીએ એ કાર્ય કર્યું. 1 જાન જોડવામાં આવી માંડવે સાજન માજન આવ્યું, પંખણ વિધિ થયે. ગીતે ગવાયા. ચેરીમાં વર-કન્યા બેસાડવામાં આવ્યા. અગ્નિવેદી સમક્ષ ઈંદ્રમહારાજે “ वरकन्ययोः दीर्घायुभवतु शुभं भवतु . ऋद्धिबृद्धिकल्याण મવતુ સ્વાહા વિગેરે મંત્ર બોલી લગ્ન કરાવ્યા.
આ પછી રાજયાભિષેક વિધિ ચાલુ થશે. એમાં રાજા, મહામંત્રી, સેનાપતિ, નગરરક્ષક, નગરશેઠ એમ પાંચની સ્થાપના થઈ. આ દૃશ્ય જોઈને પ્રાચીન રાજયની સુવ્યવસ્થાને લોકોને ખ્યાલ આવત. આ દૃશ્ય જોવા માટે મહામંડપ હવે નાને થવા લાગે.
દીક્ષા કલ્યાણક ભગવતે રાજય વિગેરેની વહેંચણી યોગ્ય રીતે કરી. નવ લેકાંતિક દે આવીને ભગવંતને શાસનની સ્થાપના કરવા વિનંતિ કરે છે. ભગવત એ દિવસથી વરસીદાન આપે છે.
જિનેશ્વરના માર્ગને પામેલે જીવ રાય (મેક્ષને પામી શકે છે.