________________
આગમધરસરિ
૨૦૯
ઉપર જણાતું હતું. રત્નદીપના કિરણે મુખ ઊપર પડવાથી એ હાસ્ય જોઈ શકાતું હતું પટાંગણમાં નિરવ શાંતિ હતી. એટલામાં આકાશમાંથી એક પ્રકાશપુંજ ઉતરી આવે અને મહારાણી મરૂદેવાની કક્ષામાં સ્થિર બન્યું.
આ સાથે આકાશમાંથી રાવણ હાથી ઉતરી આવ્યું સંગીતકારોએ સૌમ્ય સ્વરે “પહેલે ગજવર દીઠે.” ગીત ચાલુ કર્યું. વીણાએ પિતાને પંચમસૂર એમાં મીલા. ત્યારબાદ માતેલા વૃષભરાજ પધાર્યા. કેશરી સિંહ અને લક્ષ્મીજી આવ્યા. અનુક્રમે ચૌદ રવાના માતાને આવ્યા.
ચૌદ સ્વને પુરા થયા ત્યારે શ્રોતાઓને દર્શકોને ખ્યાલ આ કે–આ ધમ્રાવરણના શયનખંડમાં પડેલી નારી એ તીર્થ કરની અભિમંત્રિત માતા છે.
આ માતાએ પિતાના પતિદેવ પાસે રવનાનું નિવેદન કર્યું, પતિદેવે વનફળ કથન કર્યું, આ આદીશ્વર ભગ વતને કાળ છે. એ વખતે જોષી હતા નહિ. જોષી હોય તે જોષીઓને આમંત્રણ આપવામાં આવે છે. જોષીઓ ફળાદેશ કહે છે. ફળાદેશમાં “પરમ તારક તીર્થકર થશે અગર ચક્રવર્તી રાજા થશે, એવું જણાવે છે,
ત્યારબાદ ચ્યવન કલ્યાણકને વરઘોડો નીકળે.
કલિકાલમાં જે અપ્રમત્તપણે તે કિંમત ન આંકી શકાય તેવી રત્નવૃષ્ટિ છે.