________________
૧૯૮
આગમધરસૂરિ
- પૂજ્યશ્રી એ કાર્યમાં એવા તન્મય બની જતા કે આવનારને ખ્યાલ પણ એમને ન આવતા, જ્યારે સહજભાવે અગર કઈ કારણે ઉંચું જુવે ત્યારે જ આવનાર પુણ્યવાનને ખ્યાલ આવતે.
એક વખતે કઈ જુના ભંડકીયાની કેટલીક તાડપત્રીય પ્રતિઓ અને કાગદીય પ્રતિઓ પૂજ્યશ્રીને પ્રાપ્ત થઈ. એ પ્રતિઓ ઘણી જ જીર્ણ હાલતમાં હતી. એ લાંબો કાળ ટકે એવી આશા ન હતી. એમાં પ૦૦ થી ૧૦૦૦ વર્ષ જુની પ્રતિઓ હતી. આ બધી પ્રતિઓને પૂજ્યભાવે ખૂબ જ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતા હતા. વળી મને મન કાંઈક અગમ્ય વસ્તુને વિચાર કરતા હતા.
- પ્રશસ્ત-વિષાદ પિતાના પૂજય તરતતારણ આગમોની આવી દશા જોઈ નયને આંસુ ભીના બની ગયા હૈયું ફફળી ઊઠયું, બુદ્ધિ તર્ક-વિતર્કમાં ઉતરી પડી.
અત્યારે અથાગ પરિશ્રમના અંતે અનેક પ્રતિઓ મેળવી શક્યપ્રમાણમાં શુદ્ધિકરણ કરી અર્થભેદ જણાતે હોય ત્યાં પાઠાન્તરે રજુ કરી જે આગ અને ધાર્મિક
જે વિચિત્ર વિપત્તિઓને સહન ન કરે તે અત્યંત પાપી એ આમા સિદ્ધિને કેમ પામે અર્થાત પાપી એવા છે પણ સહન કરવાથી સિદ્ધિને પામે.