________________
આગમધસૂરિ .
૧૨૯
પાતા તરફ આકર્ષી લીધા રાજકીય વાજિંત્ર વૃંદે પોતાના મધુર સ્વરાદ્વારા સૌના મન બહેલાવી ઢીધા. આ પછી પૂજ્યપ્રવરશ્રી પાતાના શિષ્યાદિ પરિવાર સાથે સમિતિપૂર્વક ચાલતા હતા. એ પછી સધના ધમ વત શ્રાવકા હતા. આ પછી તીર્થંકર પરમાત્માની પ્રતિમાથી યુક્ત ચાંદીએ જડ્યો અને સાને ઢળ્યે દિવ્યકારીગરીમય ત્રણ શિખરવત મહારથ આવ્યા, એ પછી પૂ॰ સાધ્વી સંધ હતા અને છેલ્લે નગરની નારીએ પ્રભુગુણાને ગાતી જતી હતી. એ તે જાણે પૂછ્યુંપાદશ્રીના પદવીપ્રદાન પ્રસંગે ગગનમાંથી ઉતરેલી દેવીઓના આભાસ કરાવતી હતી. સૌને છેવાડે ગ્રામરક્ષકદળની ટુકડી હતી.
આ મહારથયાત્રા જોવા માટે રાજમાર્ગો ભરપુર હતા. આવાસાની અટ્ટારીકાઓ અને અગાસીએ માનવાથી ઉભરાતી ગઈ હતી આજુબાજુના ગામવાસીઓ પણ આ મહારથયાત્રા જોવા માટે ઉમટી પડ્યા હતા. આ રથયાત્રા શાંતિના સેનાનીને આપવામાં આવી રહેલ આચાર્ય પદ નિમિત્તની હતી. એટલે એમાં અશાંતિને રહેજે સ'ભવન હતા, છતાં રાજ્યે પેાતાની ફરજ માની સંરક્ષણનો સંપૂર્ણ બદાખત કર્યાં હતા.
હું જિન ! તમારી વાણી સાંભળીને આખા સંસાર એ રંગભૂમિ મે માની છે. કનકની આજ્ઞાથી સર્વે પ્રાણીઓ તેમાં—રંગભૂમિ રૂપ સંસારમાં નૃત્ય કરે છે.