________________
આગમધરસૂરિ
૧૧૩
ન્યાયાધિકારી સેવક બન્યા આગમ દ્વારકશ્રીના શબ્દોએ જાદુઈ અસર કરી આ અસર શબ્દોની નહિ. પરંતુ ક્ષમાગુણની હતી. પૂજ્યશ્રીની નિખાલસ વાણી, સત્યનિષ્ઠા, ક્ષમા, વિદ્રત્તા, સૌમ્યતા, દૃઢતા વિગેરે ગુણો જોઈ વડા ન્યાયાધિકારી તે પૂજયશ્રીના સેવક બન્યા. ઘણીવાર સમય લઈ પૂ૦ આગદ્ધારકશ્રીની સેવામાં આવતા અને જ્ઞાનને લાભ લેતા. આ હતા ગુણોને વિજ્ય
પૂજ્ય આગમ દ્વારકશ્રીજી ઉપર થએલા હિચકારા હલ્લાથી જૈનસંઘે ખળભળી ઊઠ્યા, નગ્નપથી દિગંબરોએ ન્યાયાલયમાં ખોટા આક્ષેપની ને કરાવી હતી. સુનવણીઓ થઈ.
કેટલાક કાયદાશાસ્ત્રીઓની કલ્પના હતી કે-આ ફરીયાદ અને સાક્ષીઓ ઉપરથી મહારાજશ્રી દેષિત ઠરશે અને સાત વર્ષની સખ્ત કેદની સજા થશે.
એ અનુમાન બાંધવામાં એક બીજું કારણ પણ મહત્વનું હતું તે આ-પૂજ્યશ્રી દરેક વાત સત્ય રજુ કરતા હતા. કાયદાશાસ્ત્રીએ ભૂલથી સત્ય બેલવાની રજા ન
બીજાઓ છકાયને જાણતા નથી. તે વધને ત્યાગ કેવી રીતે કરે ? તેના-છકાયના વધના અભાવથી પુરૂષના માર્ગમાં કેવી રીતે તેઓ પિતાની શાંતિ માટે પ્રવેશ પામે ?