________________
પ્રકરણ સાતમુ સુરત શહેરમાં
સુરત શહેર ! ‘સુરતનું જમણુ અને કાશીનું મરણ’ ભારતભરમાં પ્રસિદ્ધ છે. એ ઉપરથી સુરતીઓ કેવા મેાછલા છે. એનેા ખ્યાલ આવી શકે છે. ભારતભરના શહેરમાં સુરત એ એવું શહેર છે જ્યાં શાકભાજી ખાવાનું પ્રમાણ સૌથી વધુ છે.
પ્રજા સુખી, શાંત અને સમજી છે. દુઃખને ભૂલવાની અજબ તાકાત ધરાવે છે. બુદ્ધિ અને કળાના સમન્વય સાધતા આવડે છે. આ બધું છતાં ધર્મના રંગ પણ અજબને છે. સુરતમાં વાર કરતાં તહેવાર ધણા' કહેવાય છે, તે તેની ધર્મભાવનાની સાક્ષી પૂરે છે,
સુરતમાં નંદીશ્વરદ્વીપના મંદિરમાં લંકા ઉપરનું ચિત્રકામ ૧૭૫ વર્ષ ઉપરાંતનું છે. ત્યાં એક સિદ્ધગિરિના પટ
અશક્યના—જે શક્ય ન હોય તેવાના ઉપદેશ કરવા ન જોઇ એ આ વચન સવને સંમત છે. તમે છકાયને વિષે દયા કરવાનુ કહે છે, તે કાંઈ અદ્ભુત=આશ્ચર્યકારી નથી. અર્થાત્ અશક્ય નથી. ષટ્કાયની દયાને ઉપદેશ પાલનમાં પણુ શક્ય છે.