SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જગ્યાએથી મોંએથી “હી ...” એમ બોલતા દોડવું. દાંડિયાને લઈને પાછું મૂળ જગ્યાએ આવીને “ર” એમ બોલવું. આમ કરતાં વચ્ચે જે શ્વાસ અટકી પડે, તે વળી પાછો એના માથે જ દાવ આવે, નહિ તે દાવ લેનારે દાવ આપવો. નોંધ: નાનાં બાળકોને હતુતુની રમત રમાડતાં પહેલાં આ “હીર”ની રમત રમાડવી જોઈએ. આ રમતથી શ્વાસ લાંબો વખત સુધી રહે તેની તાલીમ મળે છે. વળી, હીર એટલે શકિત. ખાસ કરીને ફેફસાંની શકિત કેટલી છે તેવો અર્થ થાય છે. આમ, રમતાં રમતાં જ બાળકોનાં ફેફસાં મજબૂત બનતાં રહે છે. વિશેષ: આ રમત બાળકો પોતાની મેળે જ રમી શકે છે. એમાં શિક્ષકની જરૂર પડતી નથી. [ ૬૪ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy