________________ SSSSSSSSSSSSSSSSSS ક શ્રી દાદાસાહેબનો છંદ ક સૂરિ પાશ્વ ચંદ્ર હવા અવતારી, જેના નામ તણો મહિમા ભારી, કષ્ટ ટળે મટે તાપ તપ, પૂજ્ય દાદાજીનો જાપ જપ. 1? પૂજ્ય નામે સબ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તે નાહિ છળે; મળે ન ચાર હાય ગખ્ય ચપ, પૂજ્ય દાદાજીના જાપ જપ. 2 લક્ષ્મી દિન દિન વધી જાવે, ઓર દુઃખ નેડા તો નહિ આવે; વેપારમેં હવે બહુત નફ, પૂજ્ય દાદાજીને જાપ જપે. 3 અડ કામ તો હાઈ જાવે; વળી બગડયે કામ તે બન જાવે; ભૂલ ચૂક નહિ હોય ડખા, પૂજ્ય દાદાજીને જાપ જપો. 4 રાજકાજમે' તેજ રહે, વળી ખમા ખમા સબ લોક કહે; આછિ જાયગા જાય રૂપે, પૂજ્ય દાદાજીના જાપ જપો. 5 પૂજય નામ તણા જેણે લીયે એટે, તેને કદિ ન આવે તેવટે; ઘર ઘર બારણે કાંઈ તપ, પૂજ્ય દાદાજીને જાપ જપો. 6 એક માળાકો નિત્ય નેમ રખા, કેઈ વાત તણો નહિ હોય છે, એર ખાલી વિમાસ ટળે જસપે, પૂજ્ય દાદાજીને જાપ જપ. 7 સ્વગચ્છ તણી પ્રતિ પાલ કરે, મુનિ રામ સદા તુમ ધ્યાન ધરે; કોઇ પ્રત્યક્ષ વાત નહિ ઉથપો, કડછSESS Sesssssssssssss:&