________________
૩૨૩
મેળે મળી જતી હોય, છતાં વચ્ચેના વેઢાથી નીચે થોડાં
ડાં છિદ્રો દેખાતાં હોય તે તે ધનવાન તથા દાતા થાય. ૫૭૮ અનામિકા આંગળીની રેખાથી ઊંચી ટચલી આંગળી લાંબી
હોય તે વેપારમાં ઘણે લાભ મળે. આયુષ્યરેખાની વચમાં કાળી રેખા હેય તે અગ્નિથી અથવા કેઈપણ સ્ત્રી તરફથી ભય થાય, નિંદા થાય અથવા પાણીમાં ડૂબી મરણ પામે. આયુષ્ય રેખાને છેડે નજીકમાં ચેકડી હોય તે ઘોડાથી
કે બળદથી પડે. ૭૯ જે જમણા હાથની ટચલી આંગળીથી લાંબી હોય તે
અજવાળીયા પક્ષમાં જન્મ થયો છે એમ જાણવું; અને જે એથી વિપરીત હોય તે અંધારિયા પક્ષમાં જન્મ
સમજ. ૮૦ આયુષ્યરેખામાં તર્જની આંગળીની બાજુમાં અંગૂઠાની
અને પિતાની રેખા વચ્ચે જે રાતું કે કાળું બિંદુ હોય તે અગ્નિ બાળે. પિતાની રેખા સામે અંગૂઠા વચ્ચે ચેકડી હોય તે પ્રથમ વયમાં સુખી, મધ્યમાં હોય તે વચલી વયમાં સુખી અને છેડે હોય એટલે અંગુઠાને ભાગ પુરો થાય છે એ ભાગમાં ચેકડી હોય તો છેલ્લી વયમાં સુખી થાય.
રાશિનું ફૂલ મેષ : રાશિમાં ઉત્પન્ન થયેલો માણસ શુરવીર, કૃતજ્ઞ, લાંબી જંઘાવળે, પ્રચંડ કર્મ કરનાર, શરીરે કોમળ, ચપળ દૃષ્ટિવાળો અને સ્ત્રીઓને પ્રિય હોય છે.