________________
૩૧૯
“૪૫ જેને અવાજ ગુંગણે હોય છે તે મૂરખ–હેવાન હેય છે. ૪૬ ધીમે બેલનાર લાયકાતીવાળો હોય છે ૪૭ જે વાત કરતા હાથના ચાળા કરનાર હોય, તે શાણે
હોશિયાર હોય છે. -૪૮ જેની ગરદન ટૂંકી હોય તે તાલમબાજ, ફસાદીર,
હરામ દાનતને, દગાબાજ અને બીજાઓનું નિરંતર બુરું ઈચ્છનારે, તથા બીજાનું સારું થાય તેમાં હર્ષ રહિત
થાય છે. ૪૯ જેની ગરદન લાંબી, પાતળી હોય તે સત્યવાદી ને
પરમાત્માને ભક્ત હોય. ૫૦ જેની છાતી, મેટું પેટ હેય તે સર્વથા ખૂટે ને ખરાબ
સમજવો. ૧૫૧ જેની છાતી, પેટ સાધારણ હોય તે અક્કલવાળો અને
શાણે હોય છે. પર જેની કાંધ અને પીઠ પહેલી હોય તે જોરાવર હોય છે.
પણ તેનામાં બુદ્ધિ છેડી હેય છે. પ૩ જેની કાંધ નાની હોય તે ખરાબ અધમી હોય છે. ૫૪ જેના હાથ અને આંગળા લાંબા હોય તે શાણે અને
હકુમતવાળો હોય છે. ૫૫ જેના પગને નળે જાડા હોય તે નાદાન અને લડાઈખોર
હોય છે. ૫૬ જેના પગનો નળે સાધારણ હોય તે બુદ્ધિવાળો હોય છે.