________________
૨૯૯
ઉપસ્થિત કરશે. દેવ, ગુરૂ અને ધર્માંની સેવા કરશે, તીર્થાંની યાત્રામાં જાએ. જેથી બીજા કાર્યાં પણ સુધરશે. દિલમાં વિવિધ પ્રકારની ચિંતાઓએ વાસ કર્યો છે, તે વિચારેલુ કાર્ય છેડી. દેવાથી દૂર થઈ જશે.
..
૨૨૧. આટલા દિવસે લહેરમાં ઉડાવ્યા. જે દિવસે ગયા તે સારા ગયા, જે જે કામેા કર્યાં તે બધા પાર પડયાં; પરંતુ હવે જે કામ દિલમાં વિચાયુ છે તે પાપ કર્માંના ઉદયથી પૂર્ણ નહિ થાય, દેાસ્તા પણુ દુશ્મન થઈ જશે. કુટુંબમાં અણુ બનાવ રહેશે. ભાઇએ જુદા થશે. જે કામ કરવાનુ દિલમાં ચિંતવ્યું છે તેના ત્યાગ કરવા એ શ્રેષ્ઠ છે. ધમ ઉપર શ્રદ્ધા રાખો. દેવ, ગુરૂની સેવા કરી. દાન પુણ્ય કરે. પુણ્યના પ્રભાવથી સુખ મળે છે.
૨૩૨. જે કામ વિચાયું છે તેને છેડીને બીજું કાંઈપણ કામ કરે. વિચારેલું કામ કરવામાં ફાયદેા નથી, છતાં કરશે। તા તમારૂં સ્થાન છેડીને ખીજા મુલકમાં જવું પડશે. અને કુટુંબીજનને વિચાગ થશે માટે બહેતર છે કે તે કામ છેડી દેવું, ધર્માંમાં હેશિયાર રહેવુ, તેમ જ શક્તિ અનુસાર દાન-પુણ્ય કરવું જેથી સુખ પ્રાપ્ત થાય. ૧૩૩. આટલા દિવસેા સંકટ રહ્યું. ધારેલા કાર્યો સારી રીતે પાર ન પડયાં. હવે સારા દિવસેાની શરૂઆત થઈ ચૂકી છે. જે કામ વિચાર્યું છે તે લીભૂત થશે. કોઈ પણ જાતનુ વિઘ્ન આવશે નહી. પુણ્યના ઉદયથી ઊ'ચા પ્રકારની ધારણા– ઈરાદો થયા છે. દેવ, ગુરૂ અને ધર્મના પ્રભાવથી લક્ષ્મી પ્રાપ્ત. થશે.સ્નેહીના મેળાપ થશે.સંતાનનુ' સુખ સાંપડશે,પત્ની તરફથી. સુખ મળશે અને એક સજ્જન તરફથી અચાનક ફાયદા થશે..
..