________________
૨૯૮
સલા એ વાતહર
થયું છે તે
પરંતુ અંતરાય કર્મના ઉદયથી એ ભાવના ફલીભૂત થઈ નહિ. હવે અંતરાય કર્મ દૂર થતાં શુભ કર્મોને ઉદય થયો. છે. ધારેલાં દરેક કાર્યોમાં ફતેહ પામશે. ધન-દોલત પ્રાપ્ત થશે ગયેલી વસ્તુ પુનઃ આવી મળશે. જે માણસ સાથે સ્નેહ છે તેની સલાહ પ્રમાણે વર્તો.
૧૩૧. જે વાત હૃદયમાં ધારી છે તે પાર પડશે. એમાં જરા. શક નથી. જે વાતનું નુકશાન થયું છે તે દૂર થઈ ભવિષ્યમાં લાભ થશે. ધન મળશે, સંતાનોની વૃદ્ધિ થશે. તમારા હાથથી. ધર્મનાં કામ થશે. ધર્મગુરુની સેવા કરે, ન્યાત-જાતમાં આબરૂ વધશે. દેવાધિદેવનું ધ્યાન કરો. જે સ્થાનની અને જે મનુષ્યની મુલાકાત ચાહે છે તે થશે. કલેશ-ચિંતાના દિવસે ગયા છે. ધાતુ, ધન, સંપત્તિ અને કુટુંબની વૃદ્ધિ ઈચ્છે છે તે ફળીભૂત થશે. ધર્મ ઉપર શ્રદ્ધા રાખો. ધર્મથી સુખ પ્રાપ્ત થયું છે અને થશે. - ૧૩૨ આજ સુધી તમારા મોટા મોટા દુશ્મને થયા. હવે તેઓનું જોર નહીં ચાલે. મનમાં વિચારેલા કાર્યોમાં ફતેહ થશે. આબરૂમાં વધારો થશે. તમારા હાથે ધર્મનાં કાર્યો થશે. રાજ દરબારમાં સન્માન મળશે. પૂર્વ સંચિત શુભ કર્મ ઉદયમાં આવ્યાં છે. મનવાંછિત સુખની પ્રાપ્તિ થશે. અમુક મુદત સુધીના કરેલા મને રથે પાર પડશે, ભાઈઓને મેળાપ. થશે. દેવ, ગુરૂ અને ધર્મની સેવા કરે, ધર્મના પ્રભાવથી. સુખી થયા છે અને થશે.
રરર. જે કામ હૃદયમાં વિચાર્યું છે તેને છોડીને બીજું કામ કરે છતાં પણ જે એ વિચારેલું કાર્ય કરવામાં પ્રવૃત્ત થશે તે સંકટ ઉત્પન્ન થશે, નુકશાન થશે, દુશ્મન કે વિના