________________
૨૯૫
કર્યુ
સ્ત
પેાતાની સ્ત્રી તરફથી સુખ મળશે. સ્નેહીજનના મેળાપ થશે. ત્રણ મહિના માદ સારા દિવસે આવશે. દેવ ગુરૂની સેવા કરા અને ધર્મના કાર્ટીમાં ધનના સદુપયેાગ કરો. આવક કરતાં ખર્ચ વધારે છે. ધન એકઠું ક્યુ નહીં. તરફથી દગાના ભાગ થયા છે, મન ચિંતામાં રહે છે, દુશ્મન લેાકેા પાછળથી વાંકુ' ખેલે છે; પણ સન્મુખ આવીને ખેાલી શકતા નથી. કીર્તિ માટે પેાતાના શરીરનાં લુંગડાં પણ આપી દ્યો છે. પણ આબરૂને ધક્કો પહોંચાડતા નથી. જમીનથી ફાયદા થશે. ધર્મની ઉન્નતિ કરશે અને પંચ પરમેષ્ઠી મંત્રને જાપ કરો.
૩૩૧. તમારા મનની ચિંતા મટશે, માંદગીની ફરીયાદ દૂર થશે. મનની ધારણા પૂર્ણ થશે. થાડા વિસામાં જ ધન પ્રાપ્ત થશે. સ્નેહીના મેળાપ થશે દેવગુરૂની સેવા કરો અને ધમ કાર્યોંમાં દ્રવ્ય ખર્ચો જેથી પિરણામમાં ફાયદે। થશે. સારા દિવસે આવ્યા છે. અંતરાય કર્મના ઉદયથી આટલા દિવસ દુઃખ વેઠયુ. પણ હવે એ દિવસે વહી ગયા. આવક કરતાં ખર્ચ વધારે રાખેા છે. પુણ્યના ઉદ્દયથી ભવિષ્યમાં કોઈ ઉણપ નહી રહે. આજ સુધી જે જે કા માં કૃતેહ મળી છે તે પુણ્યના પ્રતાપે સમજો. માટે પુણ્યના કાર્યમાં લક્ષ રાખવું. પરદેશ વેઠવાથી કુટુંબી આદિ આપ્ત વગ નાવિયાગ રહે છે. પણ હવે તે નહી રહે.
૩૨૩. જે કાર્ય મનમાં ચિંતવ્યું છે તેમાં ફાયઢા થશે. ઈચ્છાઓ પૂર્ણ થશે. સ્નેહીને મેળાપ થશે. જે જે ચિંતા ઉપસ્થિત થઇ છે તે સર્વે દૂર થશે. તીથ યાત્રા થશે. ધના કાર્ય ખની શકશે. ઘણા દિવસેા પય ત પરદેશના દુઃખ વેઠયાં; પણ હવે એ દુઃખના દિવસે ગયા. હવે વતનમાં જઈ આનંદ