________________
મંત્ર વિધિ તથા તેનુ ફળ મંત્ર :ગ્રહ શાંતિ કુરૂ કુરૂ સ્વાહા ઃ ॥
(૫) ગુરૂની વિધિ :- જેમના ગુરૂ (બ્રહસ્પતિ) ખરાખ હાય તેણે પીળા વસ્ત્ર પહેરી પીળી માળાથી ઉત્તર દિશા તરફ બેસી આગણીસ હજાર જાપ કરવા. પીરેશનની વીટી પહેરવી, મંત્ર - ૐ હ્રીં શ્રી નમેા ઋષભદેવ પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરૂ કુરૂ સ્વાહા ઃ ॥
(૬) શુક્રની વિધિ :- જેમના શુક્ર ગ્રહુ ખરાબ હાય તેમણે નીચેના મોંત્ર અગીયાર હજાર વખત સફેદ માળાથી પૂર્વ દિશા સમક્ષ એસી જાપ કરવા. હીરાની વીટી પહેરવી. મત્ર!–હીં શ્રી નમઃ સુવિધિનાથ પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરૂ કુરૂ સ્વાહા ઃ ॥
૨૮૭
હી શ્રી નમેા શાંતિનાથ પ્રભવે મમ
(૭) શનિની વિધિ :- જેમના નિ ગ્રહ ખરાબ હોય તેમણે નીચેના મંત્ર ઉત્તર દિશા સમક્ષ એસી તેવીસ હજાર વખત કાળા વસ્ત્ર પહેરી, કાળી માળાથી જાપ કરવા. શિનની વીટી (બ્લ્યુ રંગ) પહેરવી.
મત્ર - ૐહીં શ્રી નમે! મુનિસુવ્રત પ્રભવે મમ ગ્રહ શાંતિ' કુરૂ કુરૂ સ્વાહા ઃ ॥
(૮) રાહુની વિધિ -: ગ્રહ દશામાં જેમને રાહુ ગ્રહ નડતા હોય તા કાળા વસ્ત્ર પહેરી, કાળી માળાથી પૂર્વ દિશા સમક્ષ બેસી આઠ હજાર નીચેના મંત્રના જાપ કરવા. ને ગામેદની વીટી પહેરવી.
મંત્ર - ૐહીં શ્રી નમા નેમિનાથ પ્રભવે મમ ગ્રહ