________________
૨૮૬
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, નવ ગ્રહના વિધિપૂર્વક જપવાના જાપ
(૧) સૂર્યની વિધિઃ - જેમનો સૂર્યગ્રહ ખરાબ હોય તેણે નીચેને મંત્ર પૂર્વ દિશા તરફ બેસી સાત હજાર જાપ લાલ રંગની માળાથી, લાલ વસ્ત્ર પહેરી પદ્માસને બેસી કરવો. માણેકની વીંટી પહેરવી. - મંત્ર - ૩૦ હીં શ્રીં નમઃ પદ્મ પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા : છે
(૨) ચંદ્રની વિધિ :- જેમનો ચંદ્ર ખરાબ હોય તેણે નીચેને મંત્ર જાપ ઉત્તર દિશા સમક્ષ બેસી છ હજાર વખત સફેદ વસ્ત્ર પહેરી, સફેદ રંગની માળાથી કરે. હીરાની વીંટી પહેરવી.
મંત્ર - 8 હીં શ્રી નમ ચન્દ્ર પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા !
() મંગળની વિધિ :- મંગળ ગ્રહ જેમને ખરાબ હોય તેણે નીચેને મંત્ર પૂર્વ દિશા સમક્ષ બેસી આઠ હજાર વખત કેસરીયા વસ્ત્ર પહેરી પરવાળાની માળાથી કરે. પરવાળાની વીંટી પહેરવી.
મંત્ર - ૩ હીં શ્રા નમે વાસુપૂજ્ય પ્રભવે મમ ગ્રહ શાંતિ કુરુ કુરુ સ્વાહા : .
(૪) બુધની વિધિ :- બુધ ગ્રહ જેમને નડત હિય તેણે પીળા વસ્ત્ર પહેરી, પીળી માળાથી પૂર્વ દિક્ષા સમક્ષ બેસી દસ હજાર જાપ કરવા. પિોખરાજની વીંટી પહેરવી.