________________
૨૭૫
મંત્રો વિધિ તથા તેનું ફળ પરીક્ષા આપવા જાય ત્યારે પણ ૧૦૮ વખત જપીને જવાથી પરીક્ષામાં પણ પાસ થવાય, તેમજ વાદ-વિવાદમાં પણ જીત થાય છે.
વાદ જય મંત્ર છ , છ જ છે
શ્રી –રિ ના––સા-નમઃ | આ મંત્રને સવા લાખ વખત જપી સિદ્ધ કરે ત્યાર પછી જ્યારે કામ પડે ત્યારે ૨૧ વખત જપ, એથી વાદમાં જય પ્રાપ્તિ થાય છે.
પરદેશ લાભ મંત્ર ॐ नमो अरिहंताण ॥ ॐ नमो चंदवईए । चंदायईए सतठाण गिरे मोर मोर हुल हुल, चुलु चुलु मयूरवाहिनि ।
જયારે પરદેશ વેપાર-રોજગાર દ્વારા ધન મેળવવા સારૂ જવું હોય તે પહેલાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની સામે ઉભા રહી દશ હજાર વખત આ મંત્ર જપી, શુભ મુહૂર્તમાં જવું. જતી વખતે પણ ૧૦૮ વખત જાપ કર, તથા તે ગામમાં પિસતાં પણ ૧૦૮ વખત જાપ જપ, એથી મનવાંછિત લાભ થાય છે.
ચેતવણી-જે ગામે રોજગાર સારૂ જવું હોય તે ગામમાં મંગળવારે પ્રવેશ કરવાથી લાભને બદલે હાનિ-નુકશાન થાય છે.
કાર્ય સિદ્ધિ મંત્ર » હૈં હૃદ દૂ અ-તિ-- --રાહા !