________________
૨૭૪
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, તાવને મંત્ર
ॐ नमो लोए सव्व-साहूण', ॐ नमो उवज्झायाण, ॐ नमो आयरियाण, ॐ नमो सिद्धाण', ॐ नमो अरुहंताण अ ही.
આ પ્રમાણે ૧૦૮ વાર જપ કરી એક કેરી ચાદરના ખુણાને મસળતા જવું, અને છેવટે તેને ગાંઠ વાળી દેવી પછી તે ચાદરને ગાંઠને ભાગ તાવ આવતો હોય તેના માથા તરફ રાખીને ઓઢાડવું. આ પ્રમાણે કરવાથી રોજીદ, એકાંતરીયે, ચેથી કે ટાઢીયે ગમે તે તાવ હશે તે પણ ઉતરશે.
વિદ્યા પ્રાપ્તિ મંત્ર
દૂ -ર-ગ-૪ન્સ, नमो हूँवादिनी, सत्यवादिनि, वाग्वादिनी, वद वद रम वकत्रकण्ठे वाचया सत्यं ब्रूहि ब्रूहि सत्यं वद अस्खलितप्रचारा सदैव मनुजा; સુરસિ ફ્રી બર્ડ –fસ-બા-૩-સા-નમઃ |
આ મંત્રને એક લાખ વખત જપ કરી સિદ્ધ કરે, અને પછી જ્યારે અભ્યાસ કરવા બેસે ત્યારે ૨૧ વખત જપે, તથા