________________
૨૭૨
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, રક્ષા મંત્ર ચોથો
ॐ नमो अरिहंताण આ પદ નાભિમાં ધારવું.
૩ નમો સિદ્ધાર્થ આ પદ હૃદયમાં ધારવું.
ॐ नमो आयरियाण આ પદ કંઠમાં ધારવું. ___ ॐ नमो उबझायाण આ પદ મુખમાં ધારવું. ॐ नमो लाए सव्वसाहूण
આ પદ મસ્તકમાં ધારવું. सर्वाङ्गे अम्ह रक्ष हिल हिल मात गिनि ! स्वाहा
આ પ્રમાણે ૧૦૮ વાર મંત્રને મનમાં જપવાથી ઉત્તઓ રીતિએ રક્ષા થાય છે.
શુભાશુભ જાણવાને મંત્ર
1ી છે. સ્ત્રી ચાહ કઈ પણ કાર્યમાં લાભ થશે કે હાનિ? તે જાણવું હોય ત્યારે રાત્રે પાળે ચંદન પડી તે સુકાઈ જાય એટલે ૧૦૮ વખત આ મંત્રને જપીને ભગવંત સ્મરણ કરતાં કરતાં જમીન પર શેત્રુંજી પાથરી સુઈ રહેવું, એટલે સ્વપ્નમાં તે કાર્યના ફળની ખબર પડશે.