________________
२७१
મંગે વિધિ તથા તેનું ફળ
રક્ષા મંત્ર બીજે
ॐ नमो अरिहताण', ही हृदय रक्ष, हु फट् स्वाहा. ॐ नमो सिद्धाण हूँ। शिरो रक्ष रक्ष हुं फट् स्वाहा ॐ नमो आयरियाण', हूँ। शिखां रक्ष रक्ष हुं फट् स्वाहा ॐ नमो उवज्झायाण', हे एहि एहि भगवति !
बज्रकवचा वजिणि रक्ष रक्षु हुं फट् स्वाहा ॐ नमो लोएसव्व-साहूण, हः क्षिप्र साधय साधय, वजहस्ते शुलिनि ! दुष्टान रक्ष रक्ष हूं फट् स्वाहा.
જ્યારે કોઈ અચાનક ઉપદ્રવ આવી પડે, એટલે ખાતાં, પીતાં, મુસાફરીમાં જતાં આવતાં કે સૂતાં, ઉઠતાં કાંઈક આફત આવે ત્યારે તરત આ મંત્રનું મનનાં વારંવાર સ્મરણ કરવાથી ઉપદ્રવ શમી જાય છે અને આપણે જીવ બચે છે.
રક્ષા મંત્ર ત્રીજો
ॐ नमो अरिहताण ॥ ॐ नमो सिद्धाण ॥ ॐ नमो आयरियाण ॥ ॐ नमो उवज्झायाण ॥ ॐ नमो लोए सव्वसाहूण। एसो पच नमुक्कारो ॥ सव्व पावप्पणासो ॥ मगलाण च सम्बेसि ॥ पढम हवइ मगल ॥
ॐ ह्रां ह्रः फट् स्वाहा ॥