________________
*
*
-----
તિષ વિભાગ
૨૫૫ કરે તે સુકાળ, ઈશાન ખુણાની ડાળીએ કરે તે સુકાળ વૃક્ષની ટોચે કરે તે સુકાળ, ઝાડના વચલા ભાગમાં કરે તે મેઘની ખેંચ, વૃક્ષના થડે કરે તે રોગનું જોર, દેવાલય, ઘર, ગઢ કાંગરે મસાણ અથવા નીચે છાંયે માળે કરે તે દુકાળ.
‘ધાન રેટી ધુલ માંસ, વાયસ તાણતા જણાય; તેથી ધાન્ય ઍવુ કહું, દુકાળ તેથી ગણાય.
ગળી વિશે. જમતાં જમતાં ભાણામાં ગળી પડે છે તે માણસ મહા સુખ પામે. ધોળી ગરોળી માથા ઉપર પડે તે છત્ર ધરાવે રાજ્ય તરફથી સુખ મળે. કાળી ગોળી માથા ઉપર પડે તે કઈપણ જાતનું દુઃખ ભોગવવું પડે. કાળી ધોળી ગરોળી કપાળ ઉપર પડે તો ધનને લાભ થાય; આંખ ઉપર પડે તે પિતાના ધણી, સાથી કે પિષકને નાશ થાય; ઉપલા હોઠ પર પડે તે ધનને નાશ થાય, નીચેના હોઠ ઉપર પડે તે હાથ અંધાવે. નાક ઉપર પડે તે રાજા તરફથી દુઃખ થાય, જમણું કાન ઉપર પડે તો ધનની હાની થાય, ડાબે કાને પડે તે ધનની પ્રાપિત થાય, કેડ ઉપર પડે તે કઈપણ જાતનું નુકશાન થાય જમણા હાથ ઉપર પડે તે કલેશ વઢવાઢ થાય, ડાબા હાથ ઉપર પડે તે પુત્રી તરફથી પીડા તથા કલેશ થાય, પુંઠ ઉપર પડે તે રંગ થાય, કુંખ ઉપર પડે તે વિદ્ધને નાશ થાય, ખોળામાં પડે તે પુત્રની આશા પુરી થાય, બરડા ઉપર પડે તે રાજ્ય તરફથી માન મળે, જમણા પગની ઘુંટી ઉપર પડે તે પિતાના