________________
જ્યાતિષ વિભાગ
આસા વી અમાસડી, જો આવે શનિવાર; સમય આવશે આકરા, જોશી જોશ વિચાર.
૨૪૯
સામાન્ય શુકને
૦ જમણાં હાથની હથેળીમાં ચળ આવે તેા સમજવું કે કાઇની તરફથી ભેટ મલવાના સંભવ રહે છે.
૦ ચુલામાંથી ઉડતી ચીણગારીએ જો ગાળ હોય તે સેાનાની થેલી મલવાના સંભવ છે, પણ જો તે લંબગાળ હોય તા કાઇનુ માત થવાનુ છે એમ સમજવુ',
૦ ચાના કપમાં થયેલે પરપોટા ચમચા વડે પી જવા એ લાભદાયક છે.
O
તાંબુ, રૂપ' કે સાનાના સિક્કો જો જડી આવે તે તેને શકુન ભરેલા માનીને જાળવી રાખવા વાપરવા નિડે.
૦ જો માલકનાં હાથની ઉપર તથા નીચે જન્મતી વખતે વાળના ભરાવા હોય તેા ખાલક ધનવાન થવાના છે.
૦ પથારીમાંથી જમણા પાસા તરફ ઉઠવું એ શુભ શકુન છે.
૦ છુટા છુટા દાંતવાળા માણસ તેમજ કાનમાં વાળ ઉગ્યા હૈ।ય તેવા માણસ ભાગ્યશાળી હોય.
૦ જો તમારા હાથમાંથી કામ કરતાં એકાએક છરી પડી •જાય તા માનવુ` કે તમારે ત્યાં કોઈ એકાએક આવશે.
૦ જે તમારા હાથમાંથી કાતર પડી જાય અને તે ભોંયમાં ઉભી ચાંટ તા કાઈ નહિં ધારેલા પાણી આવશે.