________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણુમંજરી,
૨૪૮
૧૩ અનુરાધામાં થયેલા રોગ ૧૦ દિવસ રહે ૧૪ જ્યેષ્ઠામાં થયેલા રાગ ૧૫ દિવસ રહે, ૧૫ મૂળ નક્ષત્રમાં થયેલા રાગથી મરણ પામે. ૧૬ પૂર્વાષાઢામાં થયેલી પીડા ૪૫ દિવસ રહે. ૧૭ ઉત્તરાષાઢામાં થયેલા રોગ ૮ દિવસ રહે. ૧૮ શ્રવણ નક્ષત્રમાં થયેલા રેગ ૨ માસ રહે. ૧૯ ધનીષ્ઠામાં થયેલા રાગ ૧૫ દિવસ રહે. ૨૦ વિશાખામાં આરભ થયેàા શગ ૧૦ દિવસ રહે. ૨૧ પૂર્વાભાદ્રપદમાં થયેલા રાગ ૧૯ દિવસ રહે. ૨૨ ઉત્તરભાદ્રપદમાં થયેલે રેગ ૧૫ દ્વિવસ રહે. ૨૩ રેવતીમાં થયેલા રાગ ૧૦ દિવસ રહે.
૨૪ અશ્વિનિમાં થયેલા રાગ ૧ દિવસ રહે.
૨૫ ભરણીમાં થયેલા રોગ નાશ કરે.
૨૬ શિન, રિવ કે મંગળવારે જો રાગની પીડા શરૂ થાય તા રાગી મરણ પામે.
૨૭ મઘા, શતતારકા, આર્દ્રા, સ્વાતિ, મૂળ પૂર્વાષાઢા ને પૂર્વાભાદ્ર પટ્ટમાં રોગની શરૂઆત થવાથી રાગી મરણ પામે. ૨૮ ચેાથ, છઠ્ઠ અને આઠમને દિવસે રાગની પીડાની શરૂઆત થઈ હોય તે રોગી મરણ પામે.
૨૯ કોઈ શમાદિ તિથિમાં રોગની શરૂઆત થઈ હાય તા રાગી મરણ પામે.
૧૨ અશ્વીન માસ સાખી
સ્વાતિ દિવા જો ઉગે, વિશાખા ખેલે ગાય; ઘણાક ભડલી રણ ચડે, ઊપજી સાખી ન સાય