________________
૨૪૫
તિષ વિભાગ
ગુઢ વાતે ૧. કેઈ માણસ બાર માસમાંથી કઈ પણ નામ ધારે. તે ચૈત્ર માસથી ગણે. જેટલા આંક થાય તેમાં ૨૯ નાંખે. તે નાંખીને બાર વડે ભાગે. શેષ રહે તે આંક આપણને કહે. આપણે કાર્તિક માસથી ગણતાં જે થાય તે માસ કહે.
૨ એક ભરવાડ પાસે ઘેટાંના બે સરખા ટોળાં છે. તેણે પહેલા ટોળામાંથી ૯૩ ઘેટા વેચ્યા અને બીજામાંથી ૩૯ વેચ્યા, ત્યાર પછી તેની પાસે પહેલાં ટેળાં કરતાં બીજા ટોળામાં બમણ ઘેટાં રહ્યા તે તેની પાસે દરેક ટેળામાં કેટલાં ઘેટાં હતાં.
ઉત્તર-બને ટોળામાં ૧૪૭–૧૪૭ ઘેટાં હતાં. ૯૩ ૫૪ ૧૦૮ ૧૪૭ ૧૪૭ ૩૯ ૨ ૩૯
૯૩ ૩૯ ૫૪ ૧૦૮ ૧૪૭ ૫૪ ૧૦૮
૩ બે રકમો એ છે કે નાની રકમમાંથી ૧ મેટી રકમમાં નાખે તો તે મોટી રકમ નાની રકમથી બમણી થાય, અને મેટી રકમમાંથી ૧ નાની રકમમાં નાખે તે તે બને રકમો બરાબર થાય. એવી રકમ કઈ છે? ઉત્તર ૫-૭
૪ બે રકમો એવી છે કે મેટી રકમમાંથી ૫ નાની રકમમાં નાંખે તે મોટી રકમ નાની રકમથી બમણું થાય. અને જે નાની રકમમાંથી મેટી રકમમાં ૫ નાંખે તે મોટી રકમ નાની રકમથી ત્રણ ગણી થાય છે તે તેવી રકમ કઈ?
ઉત્તર ૩૫ તથા ૮૫