________________
૨૪૪
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, શાક ઉત્પન્ન થાય. ૫ પાંચ શેષ વધે તે કાર્યની સિદ્ધિ ૬ શેષ રહે તે મરણ ૭ શેષ વધે તે બુદ્ધિમાન, ૮ વધે તે મૃત્યુ પદ પગલાં પ્રશ્ન પૂછનારનાં અગર પિતાનાં ભરવાં.
ગર્ભિણી સ્ત્રીને પ્રસવ સંબંધી પ્રશ્ન ૧ શુકલ પક્ષથી પ્રન તિથિ સુધી ગણવા, અને તેમાં નક્ષત્ર તથા વાર મેળવી–સરવાળે કરે પછી તેને ત્રણ ગણું કરવા. જે આવે તેને સાતે ભાગવાં,
શેષ બેકી રહેતે દીક, એકી રહેતે કન્યા થશે, બરાબર સમભાગ આવી જાય તે ગર્ભસ્ત્રાવ થાય.
૨ ગર્ભવતી સ્ત્રીના નામના અક્ષરે અને તેને વીતી ગયેલી તિથિ ડે. તેમાં ૪૪ નાંખે, ને સર્વને એકત્ર. કરીને નવે ભાંગે.
વિષમ-એકી વધે તે પુત્ર ઉત્પન્ન થાય. સમ-બેકી વધે તે પુત્રી ઉત્પન્ન થાય. ૩ તિથિ વાર નક્ષત્ર ગણું જે, સુંદરીનું નામ ધરજે, સાતે ભાગ કરી છે, જે આવે તે ચિત્ત ધરીજે રવિ ૧ ગુરૂ ૫ મંગળ ત્રણ હેય સુપુતા, અવર વરસ પુત્તિ જુત્તાક ગુણનાર જે શનિ આવે, ગર્ભ ગલે કાં નારી વિણાશે. ૨ - પ્રસૂતિ વખતે કેટલી સ્ત્રીઓ હતી
મીન મેષ રાશિમાં જન્મ હેય તે એક સ્ત્રી હતી, વૃષભ કુંભમાં ચાર ચાર સ્ત્રીઓ હતી. કન્યા તુલા હેય તે. સાત હતી. ધન કર્ક હેય તે પાંચ હતી. બાકીની રાશિના લગ્નમાં જન્મ સમયે ત્રણ સ્ત્રીઓ પાસે હતી.