________________
૨૨૬
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, શુદિ અષાઢી સપ્તમી, શશી જે નિર્મળ દેખ; જા પીયુ તું તે માળવે, ભીખ માંગવી પેખ. નવે અષાઢી વાદળે, જે ગરજે ઘનઘેર; ભડલી ભાખે જેસથી, કાળ તણું ઘણું જેર. અષાઢ શુદિ નવમી દિને, નિર્મળ ઊગે સુર; ભારે બહુ આભાં કરે; મેહ હાય ભરપૂર. જાણ ખરૂ ભડલી કહે, માસ ચાર વરસેય; શચ ન હવે કે કારો, જેશી શુંજ કરેય. અષાઢી પૂનમ દિને, વાદળ ભીને ચંદ્ર; તે ભડલી જેશે કહે, સઘળા નર આનંદ, અષાઢી પૂનમ કદી, નિરમળ ચંદ્ર ભાસ; પીયુ તું તે જા માળવે, હું દુઃખમાં કરું વાસ
૧૦ શ્રાવણ માસની સાખી શ્રાવણ શુકલા સપ્તમી, સ્વાતીને જે ગ; બેર નીર ને અન્ન ઘણાં, ઝડપાયા સંજોગ. ચિત્રા સ્વાતી વિશાખડી, શ્રાવણ નવ વરસંત; અન તુરત સહુ સંગ્રહો, બમણું મુલ કરત. કર્કજ ભિંજે કાંકરે, સિંહ અભીને જાય; ભડલી તે એમ જ ભણે, કીડી ફરી ફરી ખાય.
૧૧ ભાદ્રપદ માસની સાખી ભાદરવા શુદિ પંચમી, યોગ સ્વાતિને હોય, શુભ જેગે એ બે મળે, મંગળ વરતે જોય.