________________
તિષ વિભાગ
૨૨૫ : ચૈત્રી પહેલી પંચમી, વરખા કિંવા વીજ; સાતમે શ્રવણ હરે, નમે ભાદર લીજ. પુનમ દિને પડઘા પડે, કેરા ચારે માસ; ભડલી હું તુજને કહું, શી જીવ્યાથી આશ. ચૈત્રી પુનમને દિને, બુધ સેમ ગુરૂવાર ઘર ઘર હોય વધામણાં, ઘર ઘર મંગળ ઉચાર. ચૈત્ર માસ દશ કૃષ્ણકા, જે કબુ કોરા જાય; તે ચોમાસે વાદળાં, ભલી બાત વરતાય. - ૭ વૈશાખ માસની સાખી વૈશાખી પડવા દિને, વાદળ વીજ કરેહ, દાણા વેચી ધન કરે, પુરી શાખ ભરેહ.
૮ જયેષ્ઠ માસની સાખી યેષ્ઠ બીજે ગરજીઓ, જે અજવાળી પક્ષક ગર્ભ ગજા સહુ પાછલા, કહું તુજને પ્રત્યક્ષદશમી માસની, આ રવિવાર; પાણી ન પડે જન મરે, દુકાળ ભડલી ધાર. સ્વાતી વિશાખા ચિત્રિકા, જ્યેષ્ઠ શું કોરા જાય ગર્ભ ગળ્યા પુડના સહુ, વણિક શાખ મીટાય.
૯ અષાઢ માસની સાખી અષાઢ શુદિ પંચમી, જે ઝબુકે વીજ દાણું સર્વે વેચીને, રાખે બળદ ને બીજા શુદિ અષાઢી પંચમી, ગાજત ધન ઘનઘેર; ભડલી કહે તો જાણજે, મધુરા મેઘાસર.
૧૫