________________
-૨૨૦
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, એક રાશિમાં પાંચ ગ્રહ ભેગા હોય તે કઈ મોટા માણસનું કે રાજાનું મરણ થાય, અથવા ધણુ વરસાદથી દેશમાં નુકશાન થાય, સાત ગ્રહો એક રાશિમાં ભેગા થાય તે અશાંતિ, છત્રભંગ, દુકાળ, કે કે રાજાનું મરણ થાય. સૂર્ય મંગલ રાહુ અને શનિ એક રાશિમાં આવે તે પૂર્વ દેશમાં ઉપદ્રવ થાય. સૂર્ય ચંદ્ર, શનિ અને રાહુ એક રાશિમાં આવે તે કઈ રાજાનું મરણ થાય. ચંદ્ર, મંગલ, ગુરૂ, શનિ અને રાહુ એક રાશિમાં આવે તે પ્રજામાં રેગ થાય. સૂર્ય મંગલ અને શુક એક રાશિમાં હોય તે મોંધવારી થાય. ચંદ્રમા ઉગે તે ઉપરથી સારું કે ખરાબ
ફળ લેવાની સમજ ચંદ્રમા બન્ને તરફ સરખી રીતે ઉગે તે બધી વસ્તુ સસ્તી થાય, દક્ષિણ તરફ ઉંચે હોય તે દુકાળ, અને ઉત્તર તરફ ઉંચે રહે તે સુકાળ થાય.
ખરાબ તિથિ, વાર અને નક્ષત્રના યોગમાં માંદા થયેલા માણસને રોગ મટશે કે
કેમ? અને કયારે? તેની સમજ
ખરાબ કહેલા વારમાં જે રોગ થાય તે ૭ દિવસે મટે, ખરાબ તિથિમાં અને વારના વેગમાં રોગ થાય તે ૨૧ દિવસે માટે, અને ખરાબ કહેલા નક્ષત્રમાં અને તિથિના યુગમાં જે રિગ થાય તે એક મહિને મટે. પરંતુ આદ્ર, પૂર્વા ફાલગુની, પૂર્વાષાઢા, પૂર્વા ભાદ્રપદ, આલેષા, સ્વાતિ, મૂલ અને શતભિષા