________________
૨૧૬
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, સંક્રાંતિ બદલાય તે દિવસે જે વાર હોય તેનું ફળ
ચૈત્ર મહિનામાં મેષ સંક્રાંતિ-બુધ, ગુરૂ કે શુક્રવારે જે બેસે તે સુકાળ, અને પ્રજા સુખી થાય. રવિ કે મંગળવારે જે બેસે તે કેસર, દાંત, મજીઠમીણ સિંદુર વિગેરે વસ્તુ મેંઘી થાય. શનિવારે બેસે તે જગતને ભય કરે.
વૈશાખ માસમાં વૃષભ સંક્રાંતિ–સેમ, બુધ કે ગુરૂવારે આવે તે પ્રજાને સુખ થાય, શુક્રવારે અન્ન સારૂં પાકે, શનિ કે મંગળવારે હોય તે પ્રજાને પીડા થાય, રવિવારે હોય તે લેકેમાં ઝાડાને રેગ થાય.
જેઠ માસમાં મિથુન સંક્રાંતિ બુધવારે આવે તે લેકેમાં ઉત્સાહ વધે, રવિ મંગળ કે શનિવારે હોય તે પ્રજાને કલેશ થાય, સોમ, ગુરૂ કે શુકવારે હોય તે દરેક ચીજોની સેંઘવારી થાય.
અષાઢ માસમાં કર્ક સંક્રાંતિ-રવિવારે આવે તે અન્ન મેંઘું થાય, સોમવારે આવે તે પ્રજા સુખી થાય, અને ઘી તેલ વિગેરે રસકસ સસ્તાં થાય, મંગળવારે કે શનિવારે આવે તે દેશમાં લડાઈ અને કેને ભય થાય. બુધવારે આવે તે દેશમાં સોનું રૂપું મોંઘું થાય, અને બીજી વસ્તુ સરખા ભાવે રહે, ગુરૂવારે આવે તે ગોળ સે થાય, શુકવારે આવે તે લેકમાં લડાઈ થાય.
શ્રાવણ માસમાં સિંહ સંકાંતિ રવિ, સેમ, બુધ કે ગુરૂવારે આવે તે વરસાદ સારે થાય, અનાજ સસ્તુ વેચાય, અને લેકો સુખી થાય. મંગળવારે આવે તે વરસાદ વધારે