________________
૧૯૨
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરીખુલાસ- સન્મુખ તથા જમણી બાજુની ગીની તેમની બતાવેલી તીથીએ હોય અને તે દિવસે ઘણું જ અગત્યના કારણને લીધે પ્રવાસ કરવાની આવશ્યકતા હોય, તે પછી તેને એક ઈલાજ છે તે એ કે, તે દિવસના ઉતરતા પહેરે એટલે બપોરના બાર વાગ્યા પછી પ્રવાસાર્થે ઘર બહાર નિકળવું. ચોગિનીનું ફલ
સન્મુખ ભય રહે મરણકે, ડાબી સુખકી આશ,
પુઠે મનવાંછિત ફલે, જમણી ધનકે નાશ. ૧ ચંદ્રમાને વાસ
મેષ સિંહ ધન, પૂર્વ દિશામાં. વૃષભ કન્યા મકર, દક્ષિણ દિશામાં. મિથુન તુલા કુંભ, પશ્ચિમ દિશામાં. કર્ક મીન વૃશ્ચિક ઉત્તર દિશામાં.
ફલ–
સન્મુખ ધનકા લાભ હૈ, દક્ષિણ સુખ પછાન
પુઠ ચંદ્ર મરણે હવે, ડાબે ધન ક્ષય જાન. ૨ કાલ વાસ
પૂર્વમાં શનિવાર, દક્ષિણમાં ગુરૂ, પશ્ચિમમાં મંગળ, ઉત્તરમાં રવિ, વાયવ્યમાં સેમ, અગ્નિમાં શુક્ર, નૈઋત્યમાં બુધ