________________
જ્યાતિષ વિભાગ
૧૯૧
ખૂણામાં અને શનિવારે પૂર્વ દિશા તરફ કાળ છે. જેમ દર્શાવેલા સમયે જે દિશામાં કાળ ાય તે દિશામાં જવું નહિ. તેમ છતાં ઇશાન (પૂર્વ અને ઉત્તર દિશાના વચ્ચે) ખૂણામાં કોઈ પણ દિવસે કાળ રહેતા નથી ગમે તે વારે જઈ શકાય છે. દિશા શુળ
ગ્રામાંતર જવુ... હાય ત્યારે આ પ્રમાણે જોઇને જવુ. પૂર્વ–સામ, શિને. દક્ષિણ–ગુરૂ. પશ્ચિમ-રવિ, શુક્ર
ઉત્તર–મગળ, બુધ
દિશા શૂલ ડાખી ભલી, જોગણ ભલી જો પુઠ; જો ચદ્રમા સન્મુખ હુવે, તેા લાવે લકા લુટ, ૧ દિશા શુળ સન્મુખ હાય ત્યારે પ્રવાસે જવું નહી.
૧
ચાગિની વાસ–
શુદી કે વીની તીથીએ
૧ ને ૯
૨ ને ૧૦
૩ ને ૧૧
૪ ને ૧૨
૫ ને ૧૩
૬ ને ૧૪
૭ ને ૧૫
૮ ને ૩૦
ચેાગીનીની દીશા
પૂર્વ દિશામાં.
ઉત્તર દિશામાં.
અગ્નિ ખૂણામાં.
નૈઋત્ય ખૂણામાં.
દક્ષિણ દિશામાં.
પશ્ચિમ દિશામાં.
વાયવ્ય ખૂણામાં.
ઇશાન ખૂણામાં.