________________
૧૮૪
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, તિષ વિભાગ મિત્રસાધારણ-કૃતિકા, વિશાખા, સૌમ્ય ગ્રહ –
ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર, ક્રૂર ગ્રહ–
રવિ, પાપગ્રહ, મંગળ, શનિ, રાહુ, કેતુ. અધમુખ નક્ષત્રો –
ભરણી, કૃતિકા, આશ્લેષા, મઘા, પૂ ફા; વિશાખા મૂળ, પૂષા; પૂ. ભા; આ નક્ષત્રે ખાતાદિ કાર્યની સિદ્ધિ કરનાર છે. ઉર્ધ્વ મુખ નક્ષત્રો –
હિણ, આદ્ર, પુષ્ય, ઉ.ફાગુની, ઉ. ષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ઉ. ભાદ્રપદ, આ નક્ષત્ર ધ્વજ અભિષેકાદિ કાર્યોમાં શુભ છે.
દરેક ચેઘડીયાને અમલ દિનમાનને આઠ ભાગ કહેવાય અથવા લગભગ દોઢ કલાક સુધી હોય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આઠ ચેઘડીયા ભેગવાય છે.
સારાં ઘેઘડીયાં – અમૃત, શુભ, લાભ, ચલ. માઠાં ચેઘડીયાં - ઉદ્વેગ, ગ, અને કાળ.
પ્રવાસ અથવા શુભ કામ કરવું હોય તે સારાં ચોઘડીયામાં કરવું, અથવા વાર પ્રમાણે શુભાશુભ ગ્રેવીસ હેરાઓ હોય છે, ગણાય છે તે હેરાકમાંથી શુભાશુભ સમય નક્કી કરે.