________________
જ્યોતિષ વિભાગ
૧૮૩. સંજ્ઞક હોય છે જ. સ્ત્રી (સૂ. ન.) સાથે ચંદ્રનું પુરૂષ નક્ષત્ર આવે તે સ્ત્રી પુરૂષ સંગીયું નક્ષત્ર છે તે વરસાદ આપે ચંદ્રનું સ્ત્રી નક્ષત્ર હોતાં સ્ત્રી, સ્ત્રી ગણાય. વાદળાં થાય વરસાદ મધ્યમ સામાન્ય વરસે ચંદ્ર નક્ષત્રનું નપુંસક હેતાં સ્ત્રી નપુંસક લેખાઈ પવન વાયુ વાયરે વાય. વરસાદ ન પડે કિંવા ઘણે કમી પડે. સૂર્ય સંજ્ઞક નક્ષત્રો–
રેહિણી, મૃગ, પૂ. ફ, ઉ. ફે; ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુ, ઠા, મૂળ, ઘનિષ્ઠા, શત, ઉ. ભા. ચંદ્ર સંજ્ઞક નક્ષત્રો–
અશ્વિની, ભરણી, કૃતિકા, આદ્ર, પુન, પુષ્ય, આશ્લેષા મઘા, પૂ.ષા. ઉ. પા; અભિજીત, શ્રવણ, પૂ. ભા; રેવતી, સમજણ–
સૂર્ય નક્ષત્ર અને ચંદ્ર (દૈનિક) નક્ષત્ર, બને સૂર્ય નક્ષત્ર હેતાં વાયરે વાય, બંને ચંદ્ર નક્ષત્ર હોતાં વરસાદ વરસે નહિ અને એક સૂર્ય નક્ષત્ર અને બીજું ચંદ્ર નક્ષત્ર હોતા વરસાદ સારો વરસે. નક્ષત્રો સંજ્ઞા–
ચર-ચલ-પુનર્વસુ, સ્વાતી, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા. લઘુ-ક્ષિપ્ર-અશ્વિની, પુષ્ય, હસ્ત, અભિજીત. મૃદુ-મૈત્ર-મૃગશીર્ષ, ચિત્રા, અનુરાધા, રેવતી. ધ્રુવ સ્થિર–હિણી, ઉં. ફાક ઉ. પાક ઉ. ભા. દારૂણુ-તિર્ણ-આર્કા, આલેષા, જ્યેષ્ઠા, મૂળ. કુર-ઉ-ભરણી, મઘા, પૂ, ફા; પૂષા, પૂ. ભા.