________________
યાતિષ વિભાગ
૧૨ કૌલવ ૧૩ ગર ૧૪ વિષ્ટિ ૦)) ચતુષ્પદ
ત્રીજા ભાગ
૧ કોલવ ૨ ગર ૩ વિષ્ટિ ૪ માલવ પ તૈતિલ -૬ વણિજ ૭ ખવ ૮ કૌલવ ૯ ગર ૧૦ વિષ્ટિ ૧૧ ખાલવ ૧૨ તૈતિલ ૧૩ વણિજ ૧૪ શકુની ૦)) નાગ રવિ ચાગ
૧૭૯
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચાથું; છઠ્ઠુ; નવમું દશમુ, તેરમું; અને વીસમુ` હાય તા રિવ યાગ થાય છે આ ચેાગ શુભ (શ્રેષ્ઠ) છે. રાજ યાગ
મોંગલ, બુધ, શુક્ર અને રવિ આમાંના કોઈ વારે, જ, સાતમ, ખારસ, ત્રીજ, અને પુનમ એમાંની કેઇપણ તીથી હાય; અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂ. ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદ, એમાંનું કોઈપણ નક્ષત્ર હોય તેા રાજયાગ થાય છે. આ ચાગ માંગલિક કાર્યાં, ધમ કાય', પૌષ્ટિક, આદિ કાર્યોમાં શુભ છે, કુમાર યાગ
સામ, માંગળ, બુધ અને શુક્ર, એમાંના કોઈ વારે એકમ, છઠ્ઠ, અગીઆરસ, પાંચમ, અને દશમ, એમાંથી કાઈ પણ તીથી ચ અને અશ્વિની; રાહિણી; પુનવ સુ; મા; હસ્ત; વિશાખા; મૂળ; શ્રવણુ; અને પૂર્વા ભાદ્રપદ્ય; એમાંનુ કોઈપણ નક્ષત્ર હોય તા કુમારચાગ થાય છે આ ચેાળ મૈત્રિ; વિદ્યા;