________________
૧૩૪. શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમું બચાવવા મદદ માટે ઘણું બૂમાબૂમ કરી પણ કટુ કર્મના કડવાં ફળ પ્રમાણે કોઈ પણ આ સળગતી આગને બુઝાવવા તત્પર ન થયાં. જીવ બચાવવા ખાતર એ દંપતિ ઘણી મુશ્કેલીઓ બહાર નીકળ્યા. સવાર થતાં પહેલાં આખું ઘર ભસ્મી ભૂત થઈ ગયું. કનકલતાના શરીર ઉપર પહેરેલાં કિંમતી ઘરેણાં આગથી બચી ગયાં. એને વેચીને એક નાનકડું અને જુનું મકાન ભાડે લઈ રહેવા લાગ્યાં. પણ હજી એને કર્મરાજા કયાં છેડે તેમ હતાં, તીવ્ર અશુભ–ભાવથી ઉપજેલું કર્મ અને શુભ-ભાવનાથી ઉપજેલ શુભ - કર્મ એના કર્તાને વ્યાજ સહિત બદલે આપે છે.
ભૂખે મરતાં એવા બાળકના હાથમાંથી ઝુંટવેલા રેલાના બટકાંને દ્વેષથી કૂતરાને નાખી, તીવ્રતર શ્રેષથી કટુ વચને. સંભળાવી એને નાશ કરે એવું તે અશુભ-કર્મ ઉપાર્યું કે, તેને ગળામાં કેન્સરનો રોગ ઉત્પન્ન થયા.
કારણ કે બે દિવસના ભૂખ્યાં બાળકોના કેળિયા ખેંચ્યા જેથી મુખ રેગ ઉત્પન્ન થયે.
પાસે પૈસા રહ્યા ન હોવાથી અને પાપના દુકૃત્યોની કૂડી. છાપ પડેલી હોવાથી કેઈ પણ દાક્તર તેને સારવાર આપવા તૈયાર ન થયો, અને લેકેથી તે પહેલાં ત્યજાયેલે જ હતે. કેઈની દયા પાત્ર રહ્યો ન હતે. કેન્સરની વ્યાધિથી પીડાતે એવો તે ભૂખ્યા-તરસ્યા દિવસે મહા પરાણે પસાર કરતો હતે. તેટલામાં અધૂરામાં પૂરું કરવાની જેમ તેની સેવા કરનાર સ્ત્રી અચાનક હદય રોગથી મૃત્યુ પામી. તેને બાળવા માટે સ્મશાને લઈ જનાર કેઈ તૈયાર ન હતું. ભાડુતી મજુર વડે તેને. અગ્નિ સંસ્કાર કરવા પડે. હવે તે તદ્દન એકલે બની ગયેલે હરસુખ મહા વ્યાધિ ભગવતે કરૂણ સ્વરે રૂદન કરી