________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમ’જરી, પ્રકરણ ૧૩ મુ
૯૯
નૈતિક બળ દાખવ્યુ છે. સ્ત્રીએ પણ કવિ થઈ શકે છે, કારણ કે શિક્ષણ—સંસ્કાર આત્મામાં ઉતરે છે, તે સ્ત્રીજાતિ કે પુરૂષજાતિના ભેદની પરવાહ નથી કરતે. આપણે જોઈ શકીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે રાજપુત્રીએ, મહામ’ત્રીની પુત્રી, વેશ્યા, ગણિકા અને નટભાર્યાએ શાસ્ત્રજ્ઞ, પડીત અને વી હતી. કેળવાયેલા અને સારા સ`સ્કાર પામેલી સ્ત્રી ઉંચી ડીગ્રીએ ચડી શકે છે, માટે તેણીને તમે કેળવા, એ આશયથી આ લખ્યુ છે. ખરૂ' ઘર રત્રી છે, ભીંત કે છાપરૂ વગેરે નથી.
આમ મધ્યસ્થ ભાવપૂર્ણાંક સ્ત્રી જાતિ ને પુરૂષ જાતિ સમાન ગણવાના અસંખ્ય દાખલાઓ જૈન સાહિત્યમાં વેરાયેલા પડયા છે. સ્ત્રી જાતિ પુરૂષ જાતિ કરતાં પણ ઉંચી પદવી પ્રાપ્ત કરી શકે છે. એ બતાવવા માટે ચાવીશ તીથ કરેામાં ઓગણીશમાં તીર્થંકર શ્રી મલ્લિનાથ દીવા દાંડી રૂપ છે. મલ્લિ સ્ત્રીપુરૂષ હતા, છતાં તેમણે આત્માના ઉદ્ધાર કરી અજરામરત્વ મેળવ્યું હતું. અત્યારે આપણે તેમને હૃદયપૂર્વક વાંઢીએ છીએ. ઉપરાંત સ્તુતિમાં ચકેશ્વરી, પદ્માવતી, શ્રુતીદેવી, રાહીણી તથા પ્રજ્ઞપ્તિ વિગેરે સાળ વિદ્યાદેવી, ભરહેસર બાહુબલિની સજ્ઝાયમાં આવતી પવિત્ર સ્ત્રીઓ, મહાસતીએ વિગેરે સ્ત્રી સંઘનાં જ અંગ છે. અને તે અંગને પુરૂષ વર્ગ આજે ભાવ પૂર્વક વાંઢે છે. એ વસ્તુ સ્ત્રી વની મહત્તા જ સૂચવે છે. આમ સ્ત્રી માત્ર સ્ત્રી હાવાને કારણે ન્યુન શક્તિશાળી કે ન્યુન અધિકારવાળી નથી. અનુકૂળતા હોય તેા પુરૂષની પેઠે તે પેાતાને સંપૂર્ણ વિકાસ સાધી શકે છે અલબત્ત, અનેક જમાનાએ થયાં સ્ત્રી શક્તિને