SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ ૩૫ ૧૦ પાપ ૧૦૫રોગ અરુ દુઃખના ? કહો ૧૦૬ કારણ શું હોય? અશુચિ ૧૦૭વસ્તુ જગમેં કહા? કહા શુચિ કહા જોય? ૧૫ કહા ૧૦૯સુધા અરુ વિષ કહા? કહા સંગ ૨કુસંગ? કહા હે ૧૧૩રંગ પતંગકા ? કહા મજીઠી ૧૧૪રંગ ? ૧૬ ૧૧૪ પ્રશ્નોના ઉત્તર | (ચોપાઈ) દેવ શ્રી અરિહંત નિરાગી, દયામૂળ શુચિ ધર્મ સોભાગી; હિત ઉપદેશ ગુરુ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ. ૧ ઉદાસીનતા સુખ જગ માંહિ, જન્મ-મરણ સમ દુઃખ કોઈ નાહીં; આત્મબોધ જ્ઞાન હિતકાર, પ્રબળ અજ્ઞાન ભ્રમણ સંસાર. ૨ ૧૦૪ પાપ, ૧૦૫ રાંગ અને ૧૦૬ દુઃખના કારણે કયાં? ૧૦૭ જગતમાં અપવિત્ર વસ્તુ કઈ ?, ૧૦૮ પવિત્ર વસ્તુ કઈ જાણવી ? ૧૫ ૧૦૯ અમૃત શું ?, ૧૧૦ વિષે શું ?, ૧૧૧ સંગ શું ?, ૧૧૨ કુસંગ શું ?, ૧૧૩ પતંગનો રંગ શું ?, ૧૧૪ મજીઠનો રંગ શું ? ૧૬ ૧૧૪ પ્રશ્નોના ઉત્તર ૧ રાગ-દ્વેષ રહિત અરિહંત પરમાત્મા, તે દેવ છે. ૨ દયા છે મૂળ જેનું એવો પવિત્ર ધર્મ સૌભાગ્ય સ્વરૂપ છે. ૩ હિતનો ઉપદેશ કરનાર ઉત્તમ સાધુ કે જે અગમ્ય અને અગાધ એવા ગુણોને ધારણ કરે છે, તે ગુરુ છે. ૧ ૪ ઉદાસીનતા એ જગતમાં સુખ છે. ૫ જન્મ-મરણ સમાન કોઈ દુ:ખ નથી. ૬ આત્માનો બોધ કરાવે તેવું જ્ઞાન હિતકારી છે. ૭ પ્રબળ અજ્ઞાન, એ સંસારમાં ભ્રમણ કરાવનાર છે. ૨
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy