SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ ૩૩ શૂરવીર ૩૯કાયર કવણ ? કો પશુ માનવ દેવ ? બાહ્મણ ક્ષત્રિય પર્વશ કો ? કહો “શુદ્ર કહા ભેવ ? ૫ કહા ૪૭અથિર થિર હે કહા? છિલ્લર કહા અગાધ? તપ પ૨જપ સંજમ હે કહા? કવણ પજચોર કો સાધ ? ૬ અતિદુર્જય જગમેં કહા? અધિક પકપટ કહાં હોય? નીચ પ૯ઉંચ ઉત્તમ કહા ? કહો કૃપા કર સોય. ૭ અતિ પ્રચંડ 'અગ્નિ કહા ? કો દુરદમ માતંગ; વિષવેલી જગમેં કહા ? જસાયર પ્રબલ તરંગ. ૮ કિણથી ડરીએ સર્વદા ? કિણથી મળીએ ધાય ? કિણકી સંગત ગુણ વધે ? કિણ સંગત પત “જાય ? ૯ ૩૮ શૂરવીર કોણ?, ૩૯ કાયર કોણ?, ૪૦ પશુ કોણ?, ૪૧ માનવ કોણ ?, ૪૨ દેવ કોણ?, ૪૩ બ્રાહ્મણ કોણ?, ૪૪ ક્ષત્રિય કોણ ? ૪૫ વૈશ્ય કોણ ?, ૪૬ શૂદ્ર કોણ ? ૫ ૪૭ અસ્થિર કોણ ?, ૪૮ સ્થિર કોણ ?, ૪૯ છિલ્લર કોણ ?, ૫૦ અગાધ કોણ, ૫૧ તપ શું ?, પર જપ શું ?, પ૩ સંયમ શું ? ૫૪ ચોર કોણ ? ૫૫ સાધુ કોણ ? ૬ જગતમાં અતિદુર્જય શું ?, પ૭ અધિક કપટ શું ?, ૫૮ નીચ કોણ ?, ૫૯ ઉંચ કોણ ?, ૬૦ ઉત્તમ કોણ ? તે કૃપા કરીને કહો. ૭ ૬૧ અતિ પ્રચંડ અગ્નિ શું ?, ૬ર દુર્દમ હાથી શું ?, ૬૩ જગતમાં વિષવેલડી શું ?, ૬૪ પ્રબલ તરંગવાળો સમુદ્ર કયો ? ૮ ૬૫ કોનાથી હંમેશાં ડરીએ ?, ૬૬ કોને દોડીને જઈ મળીએ?, ૬૭ કોની સંગતથી ગુણ વધે?, ૬૮ કોની સંગતથી આબરૂ જાય ? ૯
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy