SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દયા છત્રીશી-સાર્થ ૯૯ શ્રી નયવિજયવિબુધને સીસે, કહીહરિઆલી મનહજગીશે. કહિયો. ૧૩ એહરિઆલીજેનર કહેશ્ય, વાચક“જશ'જંપેતે સુખલહેશ્ય. કહિયો૦ ૧૪ શ્રી નવિજયજી પંડિતના શિષ્ય આ હરિઆળી મનના આનંદથી કહી છે. ૧૩ આ હરિઆળી જે મનુષ્ય કહેશે, વાચક શ્રી યશોવિજયજી કહે છે કે : “તે મનુષ્ય સુખ પામશે.” ૧૪ એક પ્રતમાં નીચે પ્રમાણે ભાવાર્થ આપેલ છે ૧ નારી તે ચેતના. બે પિતા તે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ૨ કીડી તે નિગોદ. હાથી તે વ્યવહારરાશિ. ૩ હાથી તે આત્મા, ને સસલો તે કર્મ. ૪ દવા વિના અજવાળું થાય, ચેતન મોહગ્રસ્ત ન થાય ત્યારે. ૫ કીડી તે નિગોદ. હાથી તે આત્મા. અગ્નિ વરસે, તે અગ્નિ સરખાં કર્મ. ૭ કષાય પાણી ધારે તે દીપે. ૮ વિષય-કષાય તણા ભયથી કાયર થયેલો મોહસુભટને જીતે. ૯ બાપ તે ઉપયોગ, તેણે આત્મારૂપ જમાઈ જાણ્યો. ૧૦ સ્નેહરૂપ મેહ વરસતાં કર્મરૂપ રજ ઊડે. ૧૧ જ્ઞાનવંત બલિષ્ઠ (તે) લોહ જેવા તરે. ૧૨ તરણા સરખા વિષયલાલચી બૂડે.
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy