________________
[૧૬] કરીને શાંતિપાઠની ઉોષણ કરીને શાંતિ કળશનું પાણું (સર્વજનેએ ) પિતાના મસ્તકે નાખવું ૨૩-૨૪
કલ્યાણયુક્ત ભવ્ય પ્રાણીઓ જિનેશ્વરના નાત્ર મહોત્સવને અંતે નિ નાટક કરે છે, (જિનેશ્વર ઉપર) રત્ન, મોતી અને પુષ્પની વૃષ્ટિ કરે છે. મંગળકારી ગીતે ગાય છે. તે (જિન સ્તુતિ રૂ૫) અને તીર્થકરના નામે બોલે છે (અથવા તીર્થકરના વંશે વર્ણવે છે.) અને મંત્ર (અથવા મંત્રા ગર્ભિત સ્તવને) ભણે છે. ૨૫ | સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણ સમુદાય પારકાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષો (વ્યાધિ, દુઃખ અને દુર્મતિપણું વગેરે) વિશેષે નાશ પામો અને જીવલેક સવ કાર્યમાં) સુખી થાઓ. ૨૬
હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરને વિષે વસનારી છું. (તમારા નગરને સાનિધ્ય કરવાવાળી છું.) તેથી મારું કલ્યાણ થાઓ, અને (શિવાદેવી નામેરચારણ વડે) તમારું પણ કલ્યાણ થાઓ. ૨૭
જિનેશ્વરે પૂજ્યે છતે ઉપસર્ગો ક્ષય પામે છે, વિદનની વેલડીએ છેડાય છે અને (દુલભ આ નવે સ્મરણનું પદ્યાત્મક રહસ્ય કરનાર દુર્લભ વિ. ગુલાબચંદ મહેતા વળાવાળાનું) મન પ્રસન્નતાને પામે છે.
સર્વ મંગળિકને વિષે મંગળકારી, સર્વ કલ્યાનું કારણ અને સર્વ ધર્મોને વિષે શ્રેષ્ઠ એવું જૈન (જિનેશ્વરનું પ્રવર્તાવેલું) શાસન જયવંત વતે છે.
૧૧