________________
[૧૬] રહેવાના સ્થાનના તેમ જ ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષના નામ ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી-ર૦
શ્રી શ્રમણસંઘને શાંતિ થાઓ, બધા દેશોને શાંતિ થાઓ. રાજારૂપ અધિપતિઓને શાંતિ થાઓ, રાજાઓને રહેવાના સારા સ્થાનમાં શાંતિ થાઓ, ધર્મ સભાના સભ્યજનોને શાંતિ થાઓ, નગરના મુખ્યજનને શાંતિ થાઓ, નગરનાલોકોને શાંતિ થાઓ, સમસ્ત જીવલોકને શાંતિ થાઓ, » સ્વાહા છે સ્વાહા 3 શ્રી પાર્શ્વનાથ પ્રભુને સ્વાહા એટલે આ કુંકુમ, ચંદન, વિલેપન, પુષ્પ અક્ષત, ધૂપ અને. દીપ વગેરે પૂજાના સાહિત્ય શ્રી પાર્શ્વ પ્રભુને સંતેષને માટે હ, ૨૧-૨૨
આ શાંતિપાઠ શ્રી તીર્થકરોની પ્રતિષ્ઠા યાત્રા અને સ્નાત્રાદિને અંતે ભણ. આ શાંતિની ઉષણ કેવી રીતે કરવી તે કહે છે કે કેઈ વિશિષ્ટ ગુણવાન શ્રાવક ઊભે થઈને શાંતિકળશ (શાંતિને માટે શુદ્ધ જળથી ભરેલ કળશ)ને ગ્રહણ કરીને (ડાબા હાથમાં ધારણ કરી જમણે હાથ તેના ઉપર ઢાંકી.) કેસર, સુખડ, બરાસ, અગરુધૂપવાસ, (અગ્નિમાં ધૂપ નાખવાથી નીકળતી સુગંધી અથવા કેસર ચંદનાદિના ઘસવાથી નીકળતે સુગંધી પરિમલ) અને કુસુમાંજલી(પુષ્પથી ભરેલ અંજલિ ખોબો) સહિત છત, સ્નાત્ર મંડપને વિષે શ્રી સંઘ સહિત છને, પવિત્ર છે શરીર જેનું એ પુપ, વસ્ત્ર, ચંદન અને અલંકાર, (ઘરેણાં)વડે સુશોભિત છત, પુષ્પની માળાને ગળામાં ધારણ