________________
[૮]
નક જાતિ મત્સ્ય સમૂહ, ક્ષોભ પમાડતા ઉદધિ વિશે, પાઠીન પીઠ જળ જંતુ જયા, ઉત્કટ વડવાગ્નિ દિસે; તે પર ઉછળતા જળ કલેલ, શિખર રહેલા નાવમાં, -તુજ સ્મરણથી તજી ત્રાસ પુરુષ, જાય ઈચ્છિત દ્વિપમાં. ૪૦
ઉપન્ય ભયંકર રોગ જલ ઉદર, લચી ભારે જતા, પામેલ શેકાતુર દશા, આશા જીવનની ત્યાગતા; - જે તમારા ચરણરૂપ રજ, અમૃતે તન ચાળતા, તે જન નિરોગી કામદેવ સમાન, રૂપવાળા થતા. ૪૧
પગથી ગળા પર્યત બાંધ્યા, અંગ માટી સાંકળે, જાશે ઘસાયે એમ માટી, બેડીની ફણસ વડે,
જે જન તમારા નામ રૂપી મંત્ર, કાયમ સમરતા, - તત્કાળ તે સ્વયમેવ બંધન, ભયરહિત પ્રાણ થતા. ૪૨
મદોન્મત્ત હરિત સિંહ દાવાનળ, સ૨૫ સંગ્રામમાં, - જલોદર મહાસાગર અને, ઉપજેલ બંધન આદિમાં; ભય રે નહિ ડરવા થકી, શીધ્ર નાશ થાયે તેહને, મતિમાન ભણતા પાઠ જેઓ, આ તમારા સ્તવનને. ૪૩
હે જિન! તમારા ગુણથી આ, સ્તવ રૂપમાળા ગુંથી, ' ભક્તિથી ૨ચી મેં રમ્ય વ, રૂપ પુષ્પ વિવિધથી;
દુલ ભજન નિજ કંઠ માંહે, નિત્ય એ ધારણ કરે; તે માનતુંગ અજર અમરરૂપ, મોક્ષ લક્ષ્મીને વરે. ૪૪