SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ] જસ યક્ષ રાક્ષસ રાજ્યભય, કુસ્વપ્ન દુષ્ટ શુકન દિસે, નક્ષત્ર રાશિના વડે, વ્યાપેલ પીડાઓ વિષે; સધ્યા ઉભયના કાળમાં, અરણ્ય આદિક માગમાં, ભયભીત રાત્રિના વિષે, તેમજ થતાં ઉપસમાં. ૨૦ જેઓ ભણે છે સાંભળે છે, સાવધાન થઈ ઘણાં, પાપા હરે. ભણનાર શ્રોતા, માનતુ‘ગસૂરિ તણાં; ચરણુ જેનાં સકળ વિશ્વે, પ્રેમથી પૂજાય છે, એવા પ્રભુ શ્રી પાર્શ્વ ભજતાં, કૂરિત દૂર જાય છે. ૨૧ કમઠાસુરે ઉપસર્ગ શ્રી-જિનરાજને કીધા છતાં, રહ્યા ધ્યાન માંહે સ્થિર, જેહ ચલાયમાન નહિ થતાં ; સુર મનુષ્ય ને કિન્નર તણી, શ્રીઆવડે જે તણી, સ્તુતિ કરાયેલ પાર્શ્વજિન જયવંત વર્તી જગધણી, ૨૨ અક્ષર અઢાર વડે મનેલેા, આ સ્તવનની મધ્યમાં, ને મંત્ર ગુપ્ત રહેલ તે, આવેલ જેના જાણુમાં; તેવા જના એ પરમપદ, દેનાર મત્ર હૃદયે ધરે, પ્રકટ પણે શ્રી પાર્શ્વનાથનું ધ્યાન એહ વડે કરે. ૨૩ શ્રીપાર્શ્વ જિનનુ સ્મરણુ એ, શ્રી માનતુંગસૂરિ’કરે, સંતુષ્ટ હૃદય વડે કરી, તસ ધ્યાન ને મનુષ્યા ધરે; ભય ભાંગતા તસ એકસે ને, આઠ વ્યાધિઓ તણાં, • દુર્લભ ? પ્રભુના નામથી એ જાય છે દૂરે ઘણાં, ૨૪
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy