________________
[૬૦]
હે મુનિ પતિ! તુજ ગુણવડ, ઉન્નત ચરણ ચુગલ વિષે, આશ્રય કરી રૂડે પ્રકારે, જે જ રહેતા દિસેક ભયંકર મહાન ગજેન્દ્ર એહ,નજીક અતિશય આવતા, પણ તે જ એ હસ્તિના, ભયને નથી ગણકારતા. ૧૫ તીક્ષણ ખગ્ર પ્રહારથી, ચોમેર ઉચ્છખલ પરે, ધડ નાચતા સુભટો તણાં, જેના વિષે નજરે તરે; બેટાયેલા ભાલે કરે ગજબાળ સિત્કાર અતિ, એવા પ્રચુર સંગ્રામની જ્યાં વેગથી વહેતી નદી. ૧૬
હે પાર્શ્વજિન! પાપે પ્રકર્ષે શાંત કરનારા તમે, જેના પ્રભાવવડે કરી, રણભૂમિમાં એવે સમે; અહંકારથી ગર્વિષ્ઠ શત્રુ, નૃપતિઓ સન્મુખ થતા, જિતી શકે દળ સાથ સુભટે, કીતિ ઉજજવલ પામતા. ૧૭
રેગ જળ વાળા સરપ કે, એરરૂપ શત્રુવડે, ગજેન્દ્ર સિંહ સંગ્રામ જેવા, આઠ ભય આવી નડે; શ્રી પાર્શ્વજિનના નામે રૂડી રીતે ઉચ્ચારતા, તેવા જનના સકળ ભય પણ, શાંતિને પામી જતા. ૧૮
એવા પ્રકારે સકળ એ, મોટા ભય હરનાર ને, આનંદદાતા ભવ્યજનને સ્તોત્ર સુખ કરનાર છે; છે આપનાર કલ્યાણની, પરંપરાના સ્થાનને, સન્માનથી ભાવે સમરતાં, પાશ્વજિનના સ્તોત્રને. ૧૯