________________
[૫૫]
સમવસરણ ઈન્દ્ર રચ્યું રે, બેઠાં શ્રી વર્ધમાન, બેઠી તે મારે પરષદા રે, સુણવા શ્રી જિનવાણુ.
જયંકર જી ગૌતમ સ્વામ. ૩ વીર કહે સંજમ લહ્યું રે, પંચસયાં પરિવાર છઠ છઠ તપને પારણે રે, કરતાં ઉગ્ર વિહાર.
જયંકર છે ગૌતમ સ્વામ. ૪ અષ્ટાપદ લબ્ધિએ ચડયા રે, વાંઘા જિન ચાવીશ; જગ ચિંતામણું તિહાં કયું રે, સ્તવિયા શ્રી જગદીશ.
જયંકર ગૌતમ સ્વામ. ૫ પનરસું તાપસ પારણે રે, ખીર ખાંડ ધૃત ભરપુર; અમિય જાસ અંગૂઠો રે, ઉો તે કેવલસૂર.
જયંકર છે ગૌતમ સ્વામ. ૬ દિવાળી દિને ઉપન્યું રે, પ્રભાતે કેવલ નાણ; અક્ષિણ લધિ તણું ઘણું રે, નામે તે સફળ બિહાણ.
જયંકર જી ગૌતમ સ્વામ. ૭ પચાસ વરસ ઘરવાસમાં રે, છઘસ્થાએ ત્રીશ; બાર વરસ લાગે કેવળી રે, બાણું તે આયુ જગીશ.
જયંકર જી ગૌતમ સ્વામ. ૮ ગૌતમ ગણધર વદિયા રે, શ્રી વિજયસેન સૂરીશ; એ ગુરુચરણ પસાઉલ રે, ધીર નામે નિશદિશ.
જયંકર જી ગૌતમ સ્વામ, ૯